વહાલાં મીત્રો

ગુજરાતી દર્શન વેબસાઈટ માં આપનું સ્વાગત છે.આ વેબસાઈટ ખાસ અપના માટેજ તૈયાર કરવામાં આવી છે. જેથી કરીને આપ ઇસુ ખ્રિસ્તના તમારા માટેના પ્રેમના તમે ભાગીદાર બનો અને ભરપુર આશીર્વાદ  પામો .આ સાથે આ વેબસાઈટ ના ઉપયોગ ધ્વારા ખ્રિસ્તી ગીતો ,ભજન મંડળી ના ગીતો ,સંગીત , ગુજરાતી , હિન્દી બાઇબલ,વિડીઓ,બાળકોના ગીતો,અને બીજું ઘણું બધું ડાઉનલોડ કરી શકો છો.